હાસ્યની ફુલવાડી
- RATANBA NEUROCARE HOSPITAL
- Jan 1, 2022
- 1 min read
ગુલાબ

લીલી: ગુલાબ સાથે કાંટા કેમ હોય છે?
ચંપા: કેમકે પ્રેમીને ખબર પડવી જોઈએ કે ઘરવાળી સાથે સાળા હોય જ છે.
ચંપો
કાળી: આ ચંપાનુ ફૂુલ એકદમ સફેદ કેમ હોય છે?
જૂઈ: કેમકે શાંતિની જરૂર ફૂલોને પણ હોય છે.
જૂઈ
ગોરી: અલી જાસુદ, આ જૂઈના ફૂલ ક્યાં મળશે?
જાસુદ: બીજે ક્યાં વળી જૂઈના છોડ ઊપર
જાસુદ
અળખી: આ મોગરી બાઈને જાસુદ ક્યાંથી હાથ લાગ્યાં?
મોગરી: કંઈ નહી, એતો લેવુતુ ગુલાબ પણ.......(વેત નોતો)
મોગરો
જબરી: વાહ ગુલાબો, આ સરસ મજાની મોગરાની વેણી કોણે આલી?
ગુલાબો: આલે કોણ, એતો કચરા....ફૂલવાડી માંથી જાતે મેનત કરીને લીધા
OPD Consultation
15
Book Now
Trying to make you happy.......